STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો - 70

વાતો - 70

1 min
169

જેના અદ્રશ્ય હાથ શિરે હતાં, 

બચાવી અમને ખુબ ભીંજાતા, 

કુટુંબ સુખ માટે ખુદ દુઃખી થતાં, 

હર વિપદથી બચાવતા પિતા,


તમ હાજરીથી અમે નાના હતાં, 

છત્રછાયામાં સૌ સારાવાના હતાં,

લડી ઝઘડી પણ રહેતા છાના હતાં

બધું હતું જયારે તમે હાજર હતાં. 


Rate this content
Log in