STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો - 57

વાતો - 57

1 min
199

ચહેરા પર ઉપસેલી, 

આડીને ઊભી કરચલી, 


નથી ઉંમરની નિશાની, 

પરિવાર તણાં લોકોની, 


ખુબ બેહિસાબ કરેલી, 

ફિકર મહીં વીતાવેલી, 


ક્ષણો અને સમય તણી, 

ને વરસાવેલ લાગણી,


જેના સ્મૃતિલેખ ગયા લખાઈ, 

આ વાત કોઈને ન સમજાઈ.


Rate this content
Log in