વાતો - 55
વાતો - 55
1 min
145
સાંધવા પોતાના તુચ્છ સ્વાર્થ,
સાચી વાતે કરે ખોટા અર્થ,
સારા બનવા આડમ્બરે પુરા,
જેમ છલકતા ઘડા અધૂરા,
કહું હું ને સાંભળે તું,
એને મિત્રતા કહું હું,
તું કહે ને હું સાંભળું,
હું એને દોસ્તારી ગણું,
હું કહું જ નહીં કાંઈ,
તને જાય સમજાઈ,
કેવાય એ દોસ્તી સાચી,
જે બહુ ઓછી દેખાતી.
