Mulraj Kapoor
Others
એક સિક્કાની બે બાજુઓ હોય છે
એક જુઓને બીજી રહી જાય છે,
સુખનું પણ એક દુઃખ હોય છે,
હોય ત્યારે ક્યાં ખબર પડે છે ?
ગયા બાદ એની સમજ આવે છે,
'ગયું તે સુખ હતું,હાલે દુઃખ છે'.
દૃષ્ટિકોણ
કાળો રંગ
બ્રાઉન રંગ
સફેદ રંગ
કેશરી રંગ
પર્પલ રંગ
ગુલાબી રંગ
પીળો રંગ
લીલો રંગ
વાદળી રંગ