STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

વાતો -19

વાતો -19

1 min
119

કીડીને કણ અને હાથીને મણ,

આપી શકે છે એવો એક જ જણ, 


પોષે જગત રહી નિરાભિમાની, 

આ તો છે એની રીત બહુ પુરાની.


Rate this content
Log in