તું પરિવાર
તું પરિવાર
1 min
575
તું આપણો પરિવાર છે ભાઈ મારા તું આપણો પરિવાર
તારે માતાનો સહારો છે ભાઈ મારા તું આપણો પરિવાર
તારે પિતાનું સ્વાભિમાન છે ભાઈ મારા તું આપણો પરિવાર
તું ઘરનું મહેકતું પુષ્પ છે ભાઈ મારા તું આપણો પરિવાર
તું ઘરની ગતિશીલતા છે ભાઈ મારા તું આપણો પરિવાર
તું શૈશવનું સ્મરણ છે ભાઈ મારા તું આપણો પરિવાર
