Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

તમને ક્યાં અમારી ફિકર છે !

તમને ક્યાં અમારી ફિકર છે !

1 min
297


તકની તમને ક્યાં ખબર છે !

તમારા પ્રયાસોમાં ક્યાં એટલી અસર છે !

અણમોલ જીવનની ક્યાં તમને કદર છે !

અમારા પ્રેમની તમને ક્યાં કંઈ કદર છે !


જીવન કેવું છે,

તમારા વિના.

એ તમને જરાય ક્યાં ફિકર છે !

બેફિકર છો તમે,

અમારી ક્યાં કોઈ ફિકર છે !


તમારી ગઝલોમાં અમારું ક્યાં કોઈ ઝિકર છે !

તમારા વિના અમારી ક્યાં સુહાની ડગર છે !

તમારા સાથ વિના અમારી ક્યાં રોમાંચક સફર છે !


દુભાવી તમે અમથે અમથી લાગણી અમારી,

નહિ તો અમારા પ્રેમમાં ક્યાં કોઈ કસર છે !

આમેય તમને,

અમારી ક્યાં કઈ ફિકર છે !

તમારી શાયરીમાં અમારું ક્યાં કઈ ઝિકર છે.


Rate this content
Log in