તમે શું જાણો ?
તમે શું જાણો ?
1 min
162
તમે તો મહેલોના માનવી
આ ઝુંપડીનું જીવન તમે શું જાણો !
તમે તો બુંટોના શોખીન બાદશાહ
આ ચંપલના તુટેલા તળીયાની હાલત તમે શું જાણો !
તમે તો ઘાંસ-ફુુસ ખાનારા પ્રાણીઓ !
આ દેશી ખોરાકની તાકાત તમે શું જાણો !
તમે તો બિસલેરી બોટલ પીનારા
આ નળની કિંમત તમે શું જાણો !
તમે તો જીમના શાહી પરસેવા વાળા
અમારા મહેેેનતના પરસેવા
ને પાણીની કિંમત તમે શું જાણો !
તમે તો પૈસાની પાછળ જ ભાગો
અરે અમારી કિંમત જ તમે શું જાણો
