Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rahul Parmar

Others

4  

Rahul Parmar

Others

તમે, હું ને આપણે સૌ

તમે, હું ને આપણે સૌ

1 min
366


ભાષાના ભોમિયા તમે, હું ને આપણે સૌ,

ગુજરાતમાં જનમ્યા તમે, હું ને આપણે સૌ,


બધે હાઈ, હેલ્લો, હાઉ આર યુ ? કરતા બધાય,

કૂતરાં સામે હય્ડ હય્ડ કરતા, તમે, હું ને આપણે સૌ,


હિન્દીનું બાવા હિન્દી ને ઇંગ્લિશનું ગુજલીશ,

બધે ગુજરાતી જોડતા, તમે, હું ને આપણે સૌ,


ક્યાં સો ? સ્હુ કરે સો ? સૌ કાઠિયાવાડી ભાઈ,

મેહોણી‌માં ચ્યો ચ્યો કરતા, તમે, હું ને આપણે સૌ,


ભાષાને ભાષા ગણતા વિશ્વના બધા જ લોક,

પણ ભાષાને માતા ગણતા, તમે, હું ને આપણે સૌ.


Rate this content
Log in