Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

તમારા શહેરની આબોહવા

તમારા શહેરની આબોહવા

1 min
14.1K


તમારા શહેરની આબોહવામાં
સતત છું વ્યસ્ત આંસુ લૂછવામાં.

તમારી વ્યગ્રતા વધવાનું કારણ,
તમે નિર્મમ છો સરહદ આંકવામાં.

સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ;
તમોને રસ ફકત છે તોડવામાં.

પ્રયત્નો લાખ એળે જઈ રહ્યા છે;
તમારા મન સુધી પહોંચવામાં.

તમારી જાતમાં જાતે સમાઉં;
પછી આગળ કશું શું બોલવાનાં?


Rate this content
Log in