Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

4.5  

Jaya. jani. Talaja."jiya"

Others

"તક્ષશિલાની દુર્ઘટના"

"તક્ષશિલાની દુર્ઘટના"

1 min
402


મારી ટપલી, ટપુને ટ્યુશન મુકી આવી એક નારી 

ભરેલા તાવથી તાપમા ટ્યુશન જવાની વાત-એણે હતી નકારી 


હતી, ક્યાં ખબર બેબાકળી બાઈને 

સંતાન મારુ હું, આજ છેલ્લું નિહાળુ 


ફરી રહ્યું કાળનું ચક્ર એ ટપુના જીવન મહીં

ઘર જોતું રહ્યુંં વાટ, વેળા થઈ ટપુ આવે કેમ નહીં ? 


અઘટીત મોરાગ મળતા, મુંજાણી માતા

તું કેવો પ્રભુ ? ને કેવો તાત ? યાદ ન આવી તને માત


હરી લેતાં મુજ બાળ, વિફળ ન ગયું તારું ચક્ર કાળ

બની ક્રૂર હે ! કુદરત કૂંખ ઉઝાડી તે મારી


રડે હૈયાફાટ ઉંમર મારે, સૌવ નરનારી

મીટાવું જિંદગી, કેે કરું, કલ્પાંત

મળશે શું મુજ અભાગી ને મારું સંતાન ?


Rate this content
Log in