તેજનાં શમણાં
તેજનાં શમણાં
1 min
27.3K
સૂઈ તમસના તકિયે
રાત જુએ
તેજનાં શમણાં,
એ થાય સાકાર,
સાંપડે કિરણ
પરોઢનાં નમણાં !
