Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

તારી સાથે.

તારી સાથે.

1 min
1.3K


યાદોને રોકી શકો તો રોકી જુઓ,
દિલ કોઈના સમજવાથી માની શકે
તો માનવી જુવો
 
અરે -
રોકાઈ જાય છે ધડકન, તમને ભુલવાથી
અને,
એટલે જ યાદ કરીયે છીયે
કાન્હા
મસ્તીથી ઝુમીને તને,
એક એક પળ
તારા પ્રેમની
દિલમાં ભરીને
નખરાળું
નટખટ
જીવી લેવું છે
તારી સાથે.


Rate this content
Log in