તાડ ની કહાની
તાડ ની કહાની
1 min
311
તાડ નામના વુક્ષની વનરાઈ નમી રહી છે
વનોમાં વનરાઈ છલકી રહી છે
તાડની તાડી પીવરાવીને જામી રહી છે
ખેતરો એ ખંતથી વધાવી રહી છે
તાડ પરની આ છાલને અડી લઈએ
તાડ પર કઈક લખીને તાડપત્રો બનાવીએ
જૂના ઇતિહાસને જરા યાદ કરી લઈએ
તાડપત્રો ને બધી જગ્યાએ ગોઠવી દઈએ
બાળકોને આ તાડનું પર્ણ અને છાલ બતાવી જોઈએ
બાળકોને ઇતિહાસની ઝાંખી કરાવી જોઈએ
તાડ વુક્ષ છે અપરંપાર જ્યાં જુઓ ત્યાં ખેતરમાં ઊભા
ઇતિહાસની યાદોની જ્યાં જુઓ ત્યાં દેખાડી રહ્યું છે
