STORYMIRROR

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

સ્વાર્થનો શ્રાપ

સ્વાર્થનો શ્રાપ

1 min
200

સ્વાર્થી જગત

જાણે બન્યાં છે ઠગ

ક્રૂર માનવી


માસુમ થયાં

ગાયબ જાણે તાપ

શિયાળે થાય


ભોળાનો લાભ

માનવીને લાગ્યો છે

સ્વાર્થનો શ્રાપ


Rate this content
Log in