સુમસામ
સુમસામ
1 min
12.2K
ઉજ્જડ ગામ લાગે છે.
સુુુમસામ લાગે છે.
શાંંત વેરણ ઢગનાં
જૂનાં નામ લાગે છે.
મા નાં ચરણ મને
ચાર ધામ લાગેે છે.
ચાલે છે હવે જાણે
ઊંચા દામ લાગે છે.
દુુઃખ દર્દો મટાડે છે,
ઝંંડુ બામ લાગે છે.
જવા દો એને હજી
ઘણું કામ લાગે છે.