સ્ત્રી એટલે આત્મનિર્ભર
સ્ત્રી એટલે આત્મનિર્ભર
1 min
1.0K
બીજાને દુઃખ ના થાય
બીજાને ખોટું ન લાગે
બીજાને તકલીફ ન થાય
એ માટે પોતે જ દુઃખી થવું
પોતેજ બધી જ તકલીફ સહી લેવી
પોતાના સુખ દુઃખ માટે
કોઈ વ્યક્તિ પર નિર્ભર ન રહેતા
પોતે જ પોતાના પર નિર્ભર થઈ જાય છે
એ સ્ત્રી ક્યારે આત્મનિર્ભર થઈ જાય છે
એ એને જ નથી ખબર પડતી
અને એટલે જ સ્ત્રી એટલે આત્મનિર્ભર
સ્ત્રીનું બીજું નામ એટલે આત્મનિર્ભર
