STORYMIRROR

Dimple Bhavsar

Others

3  

Dimple Bhavsar

Others

હૂંફ

હૂંફ

1 min
2

હૂંફ, ખાલી શબ્દ નથી એક પૂરેપૂરું જીવન છે,

જે બોલતા કે અબોલ દરેકને આપે છે જીવન નવું.

હૂંફ, ખાલી શબ્દ નથીકેમકે એ ધરાસયી ને,

આકાશ આંબવા જેટલી પ્રદાન કરે છે શક્તિ નવી.

હૂંફ, ખાલી શબ્દ નથી, કેમકે એ અંદરથી પૂરેપરા,

સૂકકા માનવીને કરે છે તરબોળ લાગણીથી.

હૂંફ, ખાલી શબ્દ નથી એક પૂરેપૂરું જીવન છે,

જે બોલતા કે અબોલ દરેકને આપે છે જીવન નવું.

Rate this content
Log in