Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dinesh Nayak "Akshar"

Others others

3  

dinesh Nayak "Akshar"

Others others

સરસ્વતી વંદના

સરસ્વતી વંદના

1 min
9


હે મા દેવી સરસ્વતી શારદા તુજને વંદન,   

બ્રહ્મ શક્તિ મા સરસ્વતી સર્વદા તુજને વંદન,


નમન શ્વેત વસ્ત્રધારી વીણાવાદીની દેવીને,    

શુક્રવર્ણા સરસ્વતી સર્વદા તુજને વંદન,


અવિદ્યા ને અજ્ઞાન દૂર કરનાર હે દેવી,       

વાગ્દેવી સરસ્વતી જ્ઞાનદા તુજને વંદન,


ચૈતન્ય સ્વરૂપે હૃદયસ્થ ધારણ કરું,        

અમૃતમયી સદ્દવિદ્યા મોક્ષદા તુજને વંદન,


ભીતરના ભાવથી સ્ફુરે છે અક્ષર,         

૫રિપૂર્ણ અલૌકિક વરદા તુજને વંદન,


Rate this content
Log in