" સ્રી નાં રૂપ "
" સ્રી નાં રૂપ "
1 min
249
અદભુત એક ચિત્ર,
લાગે એ ભવ્ય,
સ્પર્ધા છે ચિત્રની,
વિષય છે 'સ્રી'નો,
લાગી બહુ ભીડ,
YMCA ક્લબમાં,
કોઈને લાગે આલિયા,
કોઈ કહે પદ્મિની,
જુદા જુદા રૂપમાં,
દેખાય એક ચિત્ર,
માની મમતા નું,
એ હતું ચિત્ર,
વિજેતા બન્યું એ ચિત્ર,
અનાથ બાળકે,
બનાવ્યું હતું ચિત્ર.
