STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

સોહામણું બિહામણું

સોહામણું બિહામણું

1 min
26.2K


રોતું બાળક

છાનું રહી જાય,  

તો લાગે  

સોહામણું,

પણ,  

મોટાં નાં સ્મિત 

પાછળ કઈંક

"છાનું" રહી જાય, 

તો લાગે બિહામણું..! 


Rate this content
Log in