સ્નેહની સરવાણી
સ્નેહની સરવાણી

1 min

11.7K
કૂંપળ ફૂટ્યું કુંડામાં,
ફૂટી લીલુંડી ડાળી,
સવારે ઝાંકળ વરસે,
જાણે વરસે વર્ષારાણી.
ભીની ભીની સુગંધ,
જાણે માટી આજ ધરાણી,
કૂંપળ જ્યારે બનશે છોડ,
સુમન ખીલશે ડાળીડાળી.
મનનાં બાગબગીચામાં,
ફૂંટશે સ્નેહની સરવાણી.