STORYMIRROR

Varsha Joshi

Others

4  

Varsha Joshi

Others

કુદરતની કરામત

કુદરતની કરામત

1 min
353


ઈશ્વર તારી અદ્દભુત લીલા, 

બાગ બગીચા રાચરચીલાં.

જળ, વાયુ, અગ્નિ આ પૃથ્વી,

સમજાય નહીં કોઈથી આ લીલા. 


છતાંય મનુષ્ય છે મૂર્ખ, 

બનવા જાય જગતનો ઈશ્વર પણ, 

કુદરતની કરામત આગળ ભલા, 

શું વિસાત મનુષ્યની લીલા ? 


પ્રભુ, તું આપે સંકેતો બતાવી લીલા, 

ધરતીકંપ, સુનામી, વાવાઝોડા અને 

મહામારી થકી પણ, મનુષ્ય સમજે તો ને,

કુદરતની કરામતી આ લીલા ! 


Rate this content
Log in