Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


સંભવના

સંભવના

1 min 13.1K 1 min 13.1K

જામમાં  વાતો  ભરીને  આવતી 

એમ  હું  દરિયો તરીને  આવતી 

ફુલના  એવા   બગીચે  ઘૂમતી 

આમ  તો ખુબજ ખરીને આવતી 

જીવતરના સર્વ સુખ - દુઃખ પામવા 

હું  સદા સૂરજ ધરીને  આવતી 

મારેય પણ પીવી હતી સંભવના

એટલે   દીવો   કરીને  આવતી 

હું અને તું આમ ક્યાં જુદા હતા ?

વૃક્ષ  માફક  પાંગરીને  આવતી


Rate this content
Log in