Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

સમયની વાત

સમયની વાત

1 min
229


મારે કરવી સમયની વાત

ક્યારેક આપે સંગાથ બની તાત

ક્યારેક આપે હુંફાળો પ્રેમ બની માત

ક્યારેક મારે દુશ્મનોની જેમ લાત

આ સમયની મારે કરવી છે વાત


રોકી શકાય છે નદીનાં વહેણને

પણ ક્યાં રોકી શકાય છે સમયની નહેરને

પવનની ગતિ સતત અવિરત

ના એ કોઈનો રોક્યો રોકાય

ના કોઈના હૈયે જઇ ડોકાય


બસ ચાલતો જ રહે છે સતત અવિરત

સુંદર ભવિષ્ય ઘડાય જો થાય સમયનો સદુપયોગ

જિંદગી થઇ જાય બરબાદ,

જો સમયનો થાય દુરુપયોગ

સમયનું ચકડોળ સતત ફર્યાજ કરે


ના કરે કદી વિરામ ના કરે એ આરામ

બસ જીવન બને જન્નત જો સમજાય એનો મરમ

મારે કરવી સમયની વાત


Rate this content
Log in