સમય
સમય
1 min
22.7K
સમયની સરકતી રેતમાં છું,
મોતથી દુર એક વેંતમાંં છું,
તમને ઉધાર કઈ રીતેે આપું,
હું પણ શ્વાસની ખેંચમાં છું,
હાર જીતનુું કંઈ નક્કી નથી,
સંબંધની લાગેેલી રેસમાંં છું,
મારો ટેકો તુંં છોડીને ચાલજે,
હુંં પણ જરા દાવપેંંચમાં છું,
દેખાઉ છું બહારથી હેેેમખેમ,
ભીતરની લાગેલી ઠેેેસમાં છુંં.