STORYMIRROR

Kaushik Dave

Others

5.0  

Kaushik Dave

Others

સ્મરણ

સ્મરણ

1 min
727


ભુલાઇ ગયેલા ચહેરાને,

તો યાદ કરજો,

શું કરીએ અમે,

પગલાંની છાપો પણ ભુંસાઈ છે.

બસ એક 'ગોપાલ' તું જ,

ભુલાયેલાની યાદ છો,

સ્મરણમાં બસ એક તું જ છે,

અસ્તિત્વની તું ઓળખાણ છો.


Rate this content
Log in