STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

સમજણનો શિલાલેખ

સમજણનો શિલાલેખ

1 min
27.4K


પથ્થરોના

 સરવાળામાંથી, જ્યાં

 પથ્થરપણાંની

 બાદબાકી 

 થતી હોય, 

 એ ઘરની દીવાલો

 સમજણના શિલાલેખ ગણાય...!


Rate this content
Log in