STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

સલૂણી સાંજ

સલૂણી સાંજ

1 min
2.2K


અંધકારમાં

ભળવું નથી,

સલૂણી સાંજને

ઢળવું નથી,

એનું સૌંદર્ય તો

મેરૂ પર્વત !

એનાં રૂપને

ચળવું નથી !


Rate this content
Log in