The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

શ્વાસની સોડમ

શ્વાસની સોડમ

1 min
179

કોના વિના જિંદગી અધૂરી ?

સમય સંજોગો સંગ સહુ છે પૂરા,

પરંતુ આ શ્વાસની સોડમ જ કાંઈક અલગ દોસ્ત,

ધબકતું ‘હદય’ આમ કેટલું કિંમતી !

એની કિંમત કોઈ અંકોમાં નહિ,

શબ્દોમાં નહિ, બસ એક શ્વાસમાં જ છે. 

Rate this content
Log in