શું કે'વાય ?
શું કે'વાય ?
1 min
118
ઈચ્છા વગરના લગ્ન થાય,
જો કે તેને સારું ન ગણાય,
થાય તો નવાઈ ન પમાય,
દુનિયાદારી એ જ કે'વાય,
મન હોય તો માળવે જવાય,
મન વિના તો કેમ પહોંચાય ?
વહેવાર સંસારે સચવાય,
લગ્નગ્રંથીમાં પણ બંધાય,
એક રીતે અપહરણ ન કહેવાય ?
