શિવ
શિવ
1 min
243
મહાધ્યાની, જ્ઞાની શિવ છે,
અઘોરી અવિનાશી શિવ છે,
ડમ ડમ ડમરું ઘારી શિવ છે,
હિમાલય ના વાસી શિવ છે,
પાર્વતી પતિ,શંકર શિવ છે,
ગંગાધર, રુદ્રાક્ષી શિવ છે,
નિરાકારી, ભૈરવ શિવ છે,
દયામૂર્તિ યોગી શિવ છે,
કૈલાસી એ જોગી શિવ છે,
ત્રિનેત્રી, ત્રિકાળી શિવ છે,
મહાધ્યાની, જ્ઞાની શિવ છે,
અઘોરી અવિનાશી શિવ છે.