Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Others

4  

Neha Desai

Others

શીખી લીધું

શીખી લીધું

1 min
133


આંસુઓનો જામ બનાવીને, પીતાં શીખી લીધું,

જિંદગી ! મહેફિલ એમ, સજાવતાં શીખી લીધું !


બદલાય છે માણસ, જરૂરિયાત પ્રમાણે,

સંબંધોનો વ્યાપાર, એમ કરતાં શીખી લીધું !


માનો તો જિંદગી, છે એક સ્વપ્ન સમાન,

શમણાંઓમાં જીવન, જીવતાં શીખી લીધું !


સરે છે સમય, મોં પર કરચલી બનીને,

ક્ષણો જીવનની 'ચાહત'થી, માણતાં શીખી લીધું !


Rate this content
Log in