શબ્દોનો સાથ
શબ્દોનો સાથ
1 min
308
શબ્દોની છે આ કહાણી
શબ્દો કરે સાચું ખોટું
શબ્દો કઈક સજાવે પણ અને
શબ્દો કઈક સળગાવે પણ
શબ્દો કઈક મનાવે પણ અને
શબ્દો કઈક મરાવે પણ
શબ્દો કઈક શીખવાડે પણ અને
શબ્દો કઈક ભૂલવાડે પણ
શબ્દો કઈક બનાવે પણ અને
શબ્દો કઈક બગાડે પણ
શબ્દો કઈક ગમાડે પણ અને
શબ્દો કઈક ગણકારે પણ
