STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

સાંજ

સાંજ

1 min
157

આખો દિવસ ધમધમતા શહેર, 

જયારે ઘટવા માંડે શોરબકોર, 


અચાનક પલટાય વાતાવરણ, 

દિવસ અને રાતનું સંધિકરણ, 


એ ખુશનુમા સાંજનું અવતરણ,

રંગ ભરે હાથે ખુશીનું વિતરણ,


ભલે થોડીવારનો મેળો ભરાય, 

તેથી માનવીના મન હરખાય.


Rate this content
Log in