સાંજ ને સવાર
સાંજ ને સવાર
1 min
342
સાંજને સવાર બસ યાદ કરું રામ
દિવસમાં આખા પહોર બસ સાદ કરું રામ,
જીવન આપ્યું એ યાદ કરું રામને
જીવતા શીખવાડ્યું એ નામ લઉ રામનું,
સમજતા શિખવાડ્યું એ યાદ કરું રામને
મહેનત શિખવાડી એ માની લઉં રામને,
સંબંધ સાચવીને યાદ કરું રામને
ઋણી બનીને વાત કરું રામને,
લહેર બનીને વિચારી લઉં રામને
શબ્દો બનીને સાચવી લઉં રામને,
આર્દશ બનીને ઓળખી જાઉ
મહેનત થકી મનાવી લઉં રામને.
