STORYMIRROR

Aniruddhsinh Zala

Others

2  

Aniruddhsinh Zala

Others

રથયાત્રા

રથયાત્રા

1 min
50

આવે પ્રભુ શેરીએ

દર્શનથી જ ટળે દુખડા

જાંબુ મગ પ્રસાદી

હરિને ભાવ ધરી ધરાવી

આવી અષાઢી બીજ

રથયાત્રા જોઈ રૂડી આજ


Rate this content
Log in