STORYMIRROR

Deep Bhingradiya

Others

3  

Deep Bhingradiya

Others

રૉગ

રૉગ

1 min
11.6K

આતો કેવો રોગ આવ્યો, 

જેને "કોરોના" નામથી ઑળખાયો

મનુષ્યને તેને પોતાના કર્તવ્ય લગાવ્યો, 

અને પિતા-પુત્રનો સબંધ સમજાવ્યો


પરીવાર ભાવનાનો સંદેશ લાવ્યો, 

અને મિત્ર- મિત્ર નો ભેદ સમજાવ્યો

ભુલચુક સ્વીકારવાનો અવસર આવ્યો, 

જેને "કોરોના" નામથી સમજાવ્યો


કુદરતનો સંદેશો લાવ્યો, 

મનુષ્યોને સાચો માર્ગ બતાવ્યો,

તેને પોતાના કતૅવ્યે લગાવ્યો.

આતો કેવો રોગ આવ્યો, 

જેને "કોરોના" નામથી ઓળખાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન