STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

2  

Meenaz Vasaya. "મૌસમી"

Others

રોબોટ

રોબોટ

1 min
37

ટેકનોલોજી

આવી, ખોવાઈ ગઈ

માનવતા રે.


રોબોટ આવ્યો

બેરોજગારી લાવ્યો

આ વિકાસ છે ?


લાચાર બન્યો

માનવી, વિકાસ કે

રકાસ ? શું છે ?


Rate this content
Log in