Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

રંગ

રંગ

1 min
173


પ્રકૃતિ હોય કે માણસ, 

ન હોય કદી બેરંગ, 


ઋતુએ પાથર્યાં રંગ, 

માણસ જીવે એનાં સંગ, 


આપતો સૂરજ રોશનીને રંગ, 

મેળવતો માનવ સ્વાસ્થ્ય ને આનંદ, 


આનંદનો રંગ નિરાલો હોય,

શોક, દુઃખનો રંગ ડરામણો હોય, 


બેરંગ ન કદી માણસ હોય, 

ન રંગ વગરની ધરા હોય, 


લીલા રંગની ચુંદડી વર્ષાઋતુમાં, 

ધરા પર હોય, 


સોળે કળાએ ધરા શિયાળામાં ખીલી હોય, 

રંગ વગરનું રણ પણ ડરામણું હોય.


Rate this content
Log in