રાતરાણી
રાતરાણી
1 min
13.7K
તારાઓ તો
એ અંગે ઉચ્ચારાતા
શ્લોકો છે,
કે રાત એતો
રાતરાણી ને
મઘમઘવા નો
મોકો છે...!
