Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Goswami Bharat

Others


2  

Goswami Bharat

Others


પતંગિયું

પતંગિયું

1 min 2.9K 1 min 2.9K

વસંતની વેલ પર,

ફરી આજે,

પ્રકાશિત થયો છે,


ઓચિંતો ગાઢ પ્રેમ,

ફુલ ને પતંગિયા વચ્ચે.


Rate this content
Log in