STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

પથ્થર

પથ્થર

1 min
2.6K


રસ્તા વચ્ચેના

પથ્થરને

રાહદારીએ

ગુસ્સાથી

લાત મારીને

હડસેલી દીધો !

પથ્થરે પૂછ્યું-

સાહેબ ! અાપને

વાગ્યું તો

નથી ને ?


Rate this content
Log in