પ્રવેશ ઉત્સવ
પ્રવેશ ઉત્સવ
1 min
359
અરે વાહ મજાનો આતો ઉત્સવ
અરે વાહ બાળકોનો આતો ઉત્સવ
અરે વાહ પ્રવેશનો આતો ઉત્સવ
અરે વાહ નાના ભૂલકાંનો ઉત્સવ
અરે વાહ શાળામાં બાળકોનો ઉત્સવ
અરે વાહ બાળકો આવે શાળાએ એવો ઉત્સવ
અરે વાહ શાળાની શોભાનો ઉત્સવ
અરે વાહ શાળાના કિલ્લોલનો ઉત્સવ
અરે વાહ પહેલા ધોરણનો ઉત્સવ
અરે વાહ નવા નવા બાળકોનો ઉત્સવ
અરે આતો પ્રવેશોત્સવનો ઉત્સવ
સૌ સાથે મળીને ઉજવીએ પ્રવેશોત્સવ
