STORYMIRROR

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

પ્રપંચ

પ્રપંચ

1 min
518


પ્રપંચ પ્રીછી જોયો ખરો,

નહિ ઉપજ ને નહિ તો વરો;

જ્યાથું ઉપનું ત્યાં નવ ઘટે,

શઢ વળે જ્યાં જઇ આવટે;

જાતું મરતું દીસે ખરૂં,

અંતે અખા ભર્યાનું ભર્‍યું


Rate this content
Log in