STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

પરિવાર નું વૃક્ષ.

પરિવાર નું વૃક્ષ.

1 min
154

પરિવાર તો એક વૃક્ષ જેવું

જેનું મૂળ માતા પિતા

સ્નેહના જળ સિચ જો

લાગણીનું નાખજો ખાતર


મૂળ સાથે હોય ડાળને મજબૂત સંબંધ

ફૂલી ફાલી રહે ડાળ

નીત નવા ફળ આપે

નીત નવા આપે ફૂલ


હવા ની સાથે લહેરાય ઝૂમે નાચે ગાઈ

ડાળીઓના વિકાસ માટે જરૂરી છે મૂળ

એના વગર એના નથી કોઈ મૂલ

એના થકી જીવન બાગમાં ઊગે નીત નવા ફૂલ


માત પિતા વૃક્ષનું મૂળ

એના થકી ભાગ્યવાન આખું કુળ

જો થશે ખુશ તેઓ

તો મળશે આખા જગત નું પુન


સામગ્રીને રેટ આપો
લોગિન