STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

પ્રભુ હવે ઉગારો

પ્રભુ હવે ઉગારો

1 min
434

કાપી વૃક્ષોને હું આઝાદીથી જીવતો, 

વિના ઓક્સિજને, જોયો માણસને મરતો, 


એક લાશ નહીં, અનેેક લાશ લંકા જેમ બળે, 

જીવતાં-, મારેલાં પાછળ ભૂત જેમ ટળવળે, 


ઉગારો પ્રભુ હવે, ઉગારો, 

હરેક જીવાત્મા એમ કરગરે.


Rate this content
Log in