Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Chintankumar p. Pandya

Others

5.0  

Dr.Chintankumar p. Pandya

Others

પ્રાણપંખેરું

પ્રાણપંખેરું

1 min
354


"જન્મ અને મૃત્યુંનું, આજ,

સગું કોઇ જઇ રહ્યું,


ખોળીયું અહીં ખાલી થયુું,

પંખેરું ક્યાંક વહી રહયું,


મીટ માંડીને શોધે "ચિંતન",

અલોપ થઇ એ કહી રહ્યું,


કાં શોધે ? મુજને ઓ ઘેલાં,

થવાનું હતું,તે થઇ રહ્યું,


મળીશ નહીં હવે, કદાપી તુજને,

કદર ક્યાં ?જ્યારે મહીં રહ્યું,


ફાંફા મારી, ના ગોત્યાં કર,

ઘણું મોડું જ્ઞાન થઇ રહ્યું,


વેડફી નાંખ્યો આ ભવ મારો,

નિરા:શ મન મુજને કહી રહ્યું,


ફેરો બગાડ્યો તુજ ખોળીયાએ,

વેદનાઓ ભરી હું જઇ રહ્યું,


સંગત ના ચાહું ફરીથી તારી,

અજ્ઞાત સ્થળે હું જઇ રહ્યું,


દયા કર ઇશ્વર, ના પુનરાવર્તન,

માંડ છુટ્યું, હાશ ! લઇ રહ્યું."


Rate this content
Log in