STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Drama Children

4  

Vrajlal Sapovadia

Children Stories Drama Children

પોપટ પક્ષી — વાઈકુ

પોપટ પક્ષી — વાઈકુ

1 min
6

 પોપટ પક્ષી — વાઈકુ (5-7-7-5 અક્ષર) 


પોપટ બોલે

માણસની વાણી

અરથ શેનો જાણે

નકલ કરે


લીલી છે પાંખો

વાંકી રાતૂડી ચાંચ, 

મધુર બોલે જાણી 

બુદ્ધિ વખાણી 


ગોખે પોપટ

બિન સમજ્યે અર્થ 

માનવી પણ ગોખે

કોણ છે મૂઢ?



સામગ્રીને રેટ આપો
લોગિન