Dharmik Parmar 'Dharmad'
Others
બે પંખીઓએ
લગ્ન ટહૂકાઓ ગુંજાવ્યા
ને
સપ્તરંગી ઈંદ્રધનુષે બેસીને
પર્જન્ય આવ્યા
લગ્ન કરાવવા !
માળો
ઝળહળી ઉઠ્યો
પપ્પા કહું કે...
ઈડલી સાંભાર ક...
ફાગણનાં ફોરાન...
પિન્ટુના નખરા...
ગીત- હરિવર તે...
દિવાળીમાં શું...
બળેવ પર્વ
બા
ચમચી
ગુર્જર એક મહા...